જાપાનના 104 વર્ષના આ ડૉક્ટર સ્વસ્થ રહેવા આ ૧૪ સલાહ આપે છે જેને દુનિયાની હસ્તીઓ ફોલો કરે છે!
જાપાનના લોકો ખૂબ હેલ્દી હોય છે અને તેનું કારણ તેમનું ખાન-પાન અને દીનચર્યા છે. જો આપણે તેમાથી થોડું પણ અપનાવીએ તંદુરસ્ત તો રહેશે જ પણ આપણી ફાદ તો નહિ જ વધે...
૧) ખાવામાં ખૂબ ધ્યાન આપો, ઓછુ ખાવ પણ ખૂબ હેલ્દી અને ચાવી ચાવીને ખાવ
૨) સંબંધી કે ડૉકટરે આપેલી બધી સલાહ કે ઊંટવૈદુ પર વિશ્વાસ ન કરો
૩) માત્ર વિજ્ઞાન માણસને સાજો ન કરી શકે
૪) નવરા ન રહો, જીવન વિષે પ્લાન કરતા રહો, આ ડૉક્ટર ૨૦૨૦માં ઓલ્મ્પિકમાં હાજર રહેવાનો પ્લાન બનાવઈ રહ્યા છે
૫) દુઃખ અને દર્દ પર ધ્યાન ન આપો, ધ્યાન હટાવવા ગમતું કામ કરો
૬) યાદ રાખો એનર્જી ખુશી અને પોઝિટીવ વિચારોમાંથી આવે છે
૭) પ્રેરણાત્મક બનો, બીજામાંથી પ્રેરણા લો, અને આગળ વધવાની કોશિશ કરતા રહો
૮) જીવનના એકે એક પળનો આનંદ લો, આ ડૉકટર આવું જ કરે છે, તે સમાજ સેવા કરે છે
૯) કોઇના પર નિર્ભર ન બનો, શક્ય હોય તેટલા આત્મનિર્ભર રહો
૧૦) જીવન આકસ્મિત ઘટનાઓથી ભરેલું છે માટે ખોટી ચિંતા છોડો
૧૧) તમારા જ્ઞાનને વહેંચતા રહો, લોકો સાથે વાતો કરતા રહો
૧૨) પૈસા જરૂરી છે પણ પૈસાની પાછળ આંધળી દોટ ન મૂકો
૧૩) તમારે માટે જે આદર્શ વ્યક્તિ હોય તેને અનુશરો
૧૪) પોતાની જાતે નિવૃત થવાની જરૂર નથી…ઉંમરના કારણે રીટાયર્ડ ન થાવ…
Comments
Post a Comment